શંકા રાખી પતિએ પત્નીને માર માર્યો

0
8

સુરત, તા.૧૪
લીંબાયતમાં પત્ની ઉપર શંકા રાખી પતિએ ત્રાસ ગુજાર્યો હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાવા પામી છે.
લીંબાયત પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ નીલગીરી રામનગરમાં રહેતો રવિન્દ્ર રતનભાઈ સોનવણેએ પોતાની પત્ની ઉપર ખોટા વહેમ રાખી માર મારી દોઢ વર્ષથી શારીરિક માનસિક ત્રાસ ગુજારતો હતો. લીંબાયત પોલીસે ફરિયાદ નોંધી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY