સુરત ફાયર બ્રિગેડે સીલ મારેલા કોમર્સિયલ મોલની નામાવલી

0
1

આવનારા દિવસોમાં પણ ફાયર બ્રિગેડ ઝૂંબેશ ચાલુ રાખશે
સુરત, તા. ૧૫
આજે સવારે ફાયર બ્રિગેડ વિભાગે શહેરના જે ૮ ઝોનમાં કોમર્સિયલ મોલો કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તેમના નામ આ પ્રમાણે છે. મોટા વરાછા, સટેલાઈટ રોડ, ધારા આર્કેડ, અનુપમ સ્કવેર, અમરોલી-છાપા ભાઠા,- લક્ષ્ય પ્લાઝા, ન્યુ આઈકોન પ્લાઝા, એલ.પી. સવાણી રોડ, પિરામીડ સ્કવેર અડાજણ ગુજરાત ગેસ સર્કલ, ક્રિષ્ણા કોમ્પલેક્ષ અલથાણ-ભીમરાડ કેનાલ, શિવ સોમેશ્વર એન્કલવે, સૂર્યા રેસિડેન્સી રિચમંડ પ્લાઝા (વેસુ), નાનપુરા નાવડી ઓવારા જલદર્શન એપાર્ટમેન્ટ, ભાગળ- કાંસકીવાડ, રીધમ પ્લાઝા, ડીંડોલી અોમનગર રંગીલા પાર્ક, ડીંડોલી ખરવાસા રોડ ઉમા પ્લાઝા, ઉધના દરવાજા માઈલ સ્ટોન વાયબ્રન્ટ ઉન મેઈન રોડ, પ્લેટેનિયમ પ્લાઝા, યોગીચોક, વરાછા રોડ, એપલ સ્કવેર, એમેઝીંગ સ્ટોર.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY