જર્જરીત મકાનોની સમસ્યા અંગે ચેમ્બરમાં ચર્ચાગોષ્ટી

0
7

સુરત, તા.૧૫
ધી સધર્ન ગુજરાત ચેમ્બર અોફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા તા.૧૬ મે ૨૦૧૯ના રોજ સાંજે ૬.૦૦ કલાકે સમૃદ્ધિ નાનપુરા સુરત ખાતે શહેરમાં જર્જરીત મકાનોની સમસ્યા અને ઉકેલ વિષય ઉપર ચર્ચાગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નિષ્ણાંત વક્તાઓ તરીકે એડવોકેટ અજય મહેતા, બિલ્ડર જસમત વીડિયા, મનોચિકિત્સક ડૉ. મુકુલ ચોકસી, સ્ટ્રક્ચરલ એન્જિનિયર નિલેશ શાહ અને સુરત મહાનગરપાલિકાના અધિકારી રાજેશ પંડ્યા પોતાનું વક્તવ્ય રજૂ કરી માર્ગદર્શન આપશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY