ખાડી ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ અંગે વિવેકાનંદ સોસા.માં ડીમોલીશન

0
6

ગુર્જર કડીયા સમાજની વાડીનું પણ ડીમોલીશન કરાયું
સુરત, તા.૧૫
પૂર્વ વરાછા ઝોન-એ દ્વારા મગોબ વિસ્તારમાં રોડ ખુલ્લો કરવા અંગે ટી.પી. સ્કીમ નં.૩૪ મગોબ-ડુંભાલ, ફા. પ્લોટ નં.૨૮માં આવેલ વિવેકાનંદ સોસાયટીની ઉત્તર-પિમે આવેલ ૨૪.૦૦ મી.ના. ટી.પી. રોડ પર ચાલતા ખાડી ડેવલોપમેન્ટ પ્રોજેક્ટમાં નડતરરૂપ મિલ્કતો પૈકી સબ પ્લોટ નં.૧૭૫, ૧૭૬, ૧૭૭, ૪૦૦/એ, ૩૦૧ તથા ૨૩૩ થી ૨૪૦ (ગુર્જર કડીયા સમાજની વાડી)નું આર.સી.સી. કોલમ, બીમ, સ્લેબ, ચણતર તથા પ્લાસ્ટર સહિતનું આશરે ૩૫૦૦.૦૦ ચો.ફુટના માપ વિસ્તારમાં બાંધકામ દૂર કરી, સદર રોડ ખુલ્લો કરવાની કાર્યવાહી પ્રગતિ હેઠળ છે. સદર ૨૪.૦૦ મી.ટી.પી. રોડ ખુલ્લો થયેથી ખાડી ડેવલોપમેન્ટ પ્રોજેક્ટની કામગીરી ઝડપી બની શકશે અને ત્યારબાદ ટી.પી. રસ્તો થયેથી ટ્રાફિકની સમસ્યા મહદઅંશે નિવારી શકાશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY