ઈગલ ફાઈબર્સની ઓફિસમાં રોકડા રૂપિયા ૮ લાખની ચોરી

0
44

રાત્રિ સમયે ઓફિસનું તાળુ ખોલી મોટી રકમની ચોરી
સુરત, તા.૧૬
ઉધના-મગદલ્લા રોડ સોસીયો સર્કલ પાસે એલીયન્સ બિલ્ડિંગમાં આવેલ ઈગલ ફાઈબર્સ કંપનીની ઓફિસમાંથી રોકડા રૂપિયા આઠ લાખની ચોરી થઈ હતી.
આ બનાવ અંગે ઉધના અમન સોસાયટીના રહીશ તૌફીક અબ્દુલ સત્તારંગ રાણાએ ખટોદરા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ ગત તા.૧૪-૫-૨૦૧૯ થી રાત્રિ સમય અજાણ્યા વ્યક્તિએ ઓફિસ લોક ખોલી રોકડા આઠ લાખ ચોરી ગયો હતો. ખટોદરા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY