મિત્રની બહેન સામે જોનારને કહેવા જતા સ્ટમ્પથી માર મરાયો

0
8

બે યુવકોઅ હુમલો કરતા વરાછા પોલીસમાં ફરિયાદ
સુરત, તા. ૧૮
મિત્રની બહેન સામે જાનારને સમજાવવા જતા બે યુવકે સ્ટમ્પથી હુમલો કર્યો હતો.
વરાછા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ વરાછા મહેશ્વરી સોસાયટીમાં રહેતા અને ગેરેજનું કામ કરતાં સંજયભાઈ ઉર્ફે બાટકો સુરેશભાઈ જારે આરોપી લાલજી ચૌહાણ, રાકેશ નામના યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપી લાલજી ચૌહાણ ફરિયાદીના મિત્રની બહેન સામે જાયા કરતો હતો. જે સંદર્ભે ફરિયાદી આરોપીને સમજાવવા જતા આરોપી લાલજી અને રોકેશ ઉશ્કેરાઈ ફરિયાદી તથા રોહિત ઉપર સ્ટમ્પથી હુમલો કરી ઈજા પહોંચાડી નાસી ગયા હતા. બનાવ સંદર્ભે વરાછા પોલીસે સંજય ઝેરના ફરિયાદ નોધી પો.સ.ઈ. એમ.પી. પટેલે તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY