યુનિ.ના કન્વેન્શન હોલમાં મીલી રાણાનું શાસ્ત્રીય નૃત્ય આરંગેત્રમ્

0
8

ગંગા થીમ પર કલાશ્રીનું ૫૭મું નાટ્યમ આરંગેત્રમ્
સુરત, તા.૨૦
ગુજરાત સરકારના અતિ સન્માનનીય ગુજરાત ગૌરવ પુરસ્કૃત નૃત્યાંગના ડિમ્પલ ડેપ્યુટી શાહ સંચાલિત કલાશ્રી સંસ્થાની શિષ્યાઓ પૈકી સુરત શહેરના નામાંકિત એડવોકેટ પરસોત્તમ ટી. રાણાની સુપુત્રી મીલી રાણાનું શાસ્ત્રીય નૃત્ય ભરત નાટ્યમ અરંગેત્રમ્ તા.૧૨-૫-૨૦૧૯ના રોજ રવિવારે બપોરે ૨.૩૦ થી ૬.૦૦ વાગ્યા દરમ્યાન યુનિવર્સિટી કન્વેન્શન હોલમાં યોજાયેલ. જેમાં આખો હોલ પ્રેક્ષકોથી ફુલ થઈ ગયેલ આ નૃત્યમાં મુખ્ય મહેમાન તરીકે નવસારીના સાંસદ સી.આર. પાટીલ હાજર રહ્ના હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY