સુરત, તા.૩
સુરત મહાનગરપાલિકા દ્વારા ૫મી જૂન વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી નિમિત્તે અઠવા ઝોનમાં ટી.પી.૪૨ ભીમરાડ, પાણી પુરવઠા વિભાગની ઓવર હેડ ટાંકીની પાસે, જેન્યુઅલ માર્બલની સામે, અલથાણ-ખજાદ રોડ, ભીમરાડ ખાતે સુચિત ગાર્ડન પ્લોટમાં સવારે ૯.૩૦ કલાકે વૃક્ષારોપણ અને વિનામૂલ્યે રોપા વિતરણ તથા જનલોક ભાગીદારીથી ખાનગી સ્થળોએ વૃક્ષારોપણ માટે મોબાઈક એપ લિંક લોન્ચિંગ કાર્યક્રમ ૫ જૂનથી ૧૫ સપ્ટેમ્બર સુધી રાખવામાં આવેલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



