સુરત, તા.૬
મુંબઈથી ખાસ આવનાર પ્રો.ઈ.વી. ગિરીશ આંતરરાષ્ટ્રીય વક્તાનું (ડાયનેમીક ટ્રેઈનર અને કાઉન્સિલર) બ્રહ્માકુમારીઝના મજુરાગેટ સેવાકેન્દ્ર પર જાહેર પ્રવચનનું આયોજન કરવામાં આવ્યુ છે. જેની તારીખ ૧૬મી જૂન, રવિવાર સાંજે ૫ થી ૭ કલાકે રાખેલ છે. વિષય : સ્વાસ્થ્ય-સમૃદ્ધિ અને ખુશીનું રહસ્ય. આશીવર્ચન બ્ર.કુ. સોનલદીદી સંચાલિકા મજુરાગેટ સેવાકેન્દ્ર આપશે. જાહેર જનતા વિના મૂલ્યે લાભ લઈ શકશે. જેનું સ્થળ બ્રહ્માકુમારીઝ વિદ્યાલય, આત્મદર્શન, મજુરા અગિ્ïનશમન કેન્દ્રની પાસે, બ્રહ્માકુમારીઝ માર્ગ, મજુરાગેટ સુરત રહેશે. ફોન નં.૦૨૬૧-૨૨૩૪૪૪૧, મો.નં.૯૪૨૭૮૮૮૭૩૦.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



