વરાછામાં વર્લ્ડ કપ ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા ત્રણ ઝડપાયા

0
6

વરાછા ડાયમંડ વર્લ્ડ બિલ્ડિંગમાં પોલીસે છાપો માર્યો
સુરત, તા. ૬
ગઈકાલે રમાયેલી વર્લ્ડ કંપની દક્ષિણ આફ્રિકા અને ભારત વચ્ચે રમાતી મેચ ઉપર જુગાર રમતા ત્રણ જણાની વસાવા પોલીસે ધરપકડ કરી રૂ. ૪૮,૫૦૦નો મુદ્દામલ જપ્ïત કર્યો હતો.
વરાછા પોલીસે બાતમીની આ વચ્ચે વરાછા ડાયમંડ વર્લ્ડમાં આવેલ રૂમ નં. જી-૬માં દરોડા પાડયા તા. આ રૂમમાં ભારત અને દક્ષિણ આïફ્રિકા વચ્ચે રમાતી મેચ ઉપર હારજીતનો જુગાર રમાતો હતો. વરાછા પોલીસે પહોîચી મોબાઈલ ફોન, ટી.વી, સેટઅપ બોક્ષ, ડાયરી સહિત કુલ્લે રૂ. ૪૮,૫૦૦નો મુદ્દામાલ કબજે કરી આરોપી ગૌરવ અશોક ખબર, જગદીશ પમાર, ઘનશ્યામ ખબરનીï ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY