રૂ. ૧૨ લાખની ઉઘરાણી કરતા ગુડગંવના વેપારીએ ધમકી આપી

0
7

માલ ખરીદી પેમેન્ટ નહીં કરાતા બે વેપારીઑ વિરુદ્ધ ફરિયાદ
સુરત, તા. ૬
ગુડગાંવની કામકા ગારમેન્ટના બે વેપારીએ સુરતના પુણાનું ભારિયા વિસ્તારની આયુસી ફેબ પાસેથી રૂપિયા ૧૨.૦૨ લાખનો માલ ખરીદી પેમેન્ટને બદલે મારી માખવાની ધમકી અપાઈ હતી.
પુણા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ વરાછા રોડ અજન્ટા ડાયમંડ એપાર્ટમેન્ટમાં રહેતા અને પુણા-કુંભારિયા રોડ શ્યામ સંગીની માર્કેટમાં આયુસી ફેબના નામે વેપાર કરતાં મનોજ ભેરૂદાન બેગાનીએ આરોપી રાજીવ નાયર, સૌરભ (કામક) ગારમૈન્ટ, ગુડગાંવ હરિયાણા) વિરુદ્ધ ફરિયાદ નોîધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપી ફરિયાદીની દુકાને આપી વિશ્વાસ કેળવી રૂ. ૧૨,૦૨,૧૫૫ની કિંમતનું કાપડ ખરીદી બાદ પેમેન્ટ ચૂકવવાને બદલે મારી નાખવાની ધમકી આપી હતી.
પૂણા પોલીસે ગુનો નોîધી તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY