સુરત, તા. ૬
કાપોદ્રા વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ નાવડિયા પરિવાર સામેદહેજ તથા જાનથીમ નારી નાખવાની ધમકી આપી હોવાનો બનાવ કાપોદ્રા પોલીસ મથકમાં નોધાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કાપોદ્રા ખાતે તુષારભાઈ લક્ષ્મણભાઈ નાવડિયા રહે છે. તેમના લગ્ïન કાપોદ્રા વિસ્તારમાં રહેતી એક યુવતી સાથે થયા હતા. લગ્ïન જીવન શરૂઆતના ૮ વર્ષમાં પણ તુષાïર નાવડિયા, લક્ષ્મણભાઈ નાવડિયા (સસરા), મંજુબેન નાવડિયા (સાસુ), અમિત માનવડિયા (જેઠ), અલ્પાબેન નાવડિયા (જેઠાણી) અક્ષર નાવડિયા (દિયર) તથા કોમ્પલેક્ષ્ નાવડિયા (દેરાણી) વિગેરેઑએ એકબીજાની મદગારીથી દહેજ માંગીતથા પરિણીતાના કુટુંબ વિરુદ્ધ બીભત્સ શબ્દો બોલી માર મારીïને ફરાર થઈ ગયા હતા. કંટાળી ગયેલી પરિણીતાએ નાવડિયાએ પરિવાર સામે ગુનો નોîધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



