પુણાના અક્ષર જ્વેલર્સમાંથી ૧.૪૦ લાખના ઘરેણાં ચોરાયા

0
32

ગ્રાહક બનીને આવેલા બે ચોર ઘરેણા તફડાવી ગયા
સુરત, તા. ૬
પરવટ રોડ અર્ચના સ્કૂલ આગળ આવેલી અક્ષર જ્વેલર્સમાંથી રૂપિયા ૧.૪૦ લાખની દાગીનાની ચોરીથઈ હતી. ગ્રાહક બનીને આવેલા બે અજાણી વ્યકિત સોનાની દાગીના નજર ચૂકવી ચોરી ગયા હતા.
પૂણા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ અક્ષર જ્વેલર્સ કનુભાઈ ઉકાભાઈ બાવમશીએ બે અજાણી વ્યકિત વિરુદ્ધ ફરિયાદ નોîધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબબે અજાણીવ્યકિત ગ્રાહકની સ્વાંગમાં આવી દાગીના ખરીદવાને બહાને રૂપિયા ૧.૪૦ લાખના દાગીના તફડાવી ગયો હતો. પુણા પોલીસે ફરિયાદ નોîધી સીસીટીવી ફૂટેજના આધારે આ બે અજાણી વ્યકિતની શોધખોળ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY