પતિના મિત્રએ રાત્રે પરિણીતાની છેડતી કરી

0
10

સુરત, તા. ૭
કાપોદ્રામાં પતિના મિત્રે છેડતી કરી હોવાની ફરિયાદ કાપોદ્રા પોલીસ સ્ટેશને નોંધાઈ હતી.
કાપોદ્રા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ફરિયાદી અને તેણીનો પતિ પોતના ઘરે સુતા હતા ત્યારે આરોપી રસિક અશોક ડાભી (રહે. વિશાલનગર, હિરાબાગ કાપોદ્રાનાએ ફરિયાદીના શરીર ઉપર હાથ ફેરવી છેડતી કરી હતી. આ બનાવ તા. ૩૧/૫/૧૯ ના રોજ રાત્રે ૨ઃ૩૦ કલાકે બન્યો હતો. કાપોદ્રા પોલીસે ફરિયાદના આધારે ઈ.પી.કો. કલમ ૩૫૪ (એ) મુજબનો ગુનો દાખલ કરી એએસઆઈ ભાવનાબેન દેવાયતીભાઈએ તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY