આપત્તિ સમયે સેવા કરતી સંસ્થાઓ સાથેની મંગળવારની બેઠક મોકૂફ

0
3

અનિવાર્ય સંજાગોના કારણે મીટિંગ મોકૂફ રખાઈ
સુરત, તા.૧૦
વાવાઝોડા, ભારે વરસાદ, પુર અને અન્ય કુદરતી તેમજ માનવસર્જીત આફતની પરિસ્થિતિ સર્જાય તેવા સમયે સેવા તથા સહાય કાર્યમાં થવા સંદર્ભે આપત્તિ વ્યવસ્થાપનનાં ભાગરૂપે બચાવ, રાહત તેમજ પુનવર્સનની કામગીરી સરળ અને ઝડપી બને તે હેતુસર કયા વિસ્તારમાં, કયા પ્રકારની કેટલા પ્રમાણમાં સેવા તથા સહાયપુરી પાડવાસ્થાનિક સવૈચ્છીક સંસ્થાઓ ઈચ્છુક છે તે સુનિત કરવા તેમજ પરસ્પર જાણકારી ઉપલબધ થાય તે હેતુસર એક અગત્યની બેઠકનું સુરત મહાનગરપાલિકા દ્વારા તા.૧૧-૬-૨૦૧૯ને મંગળવારના રોજ સવારે ૯.૩૦ થી બપોરે ૧.૦૦ કલાક દરમ્યાન ગાંધી સ્મૃતિભવન, ટીમલીયાવાડ, નાનપુરા સુરત ખાતે રાખવામાં આવેલ હતી. પરંતુ અનિવાર્ય સંજાગોને કારણે સદર મીટિંગ મોકૂફ મુલતવી રાખવામાં આવી હોવાનું સુરત મહાનગરપાલિકાના પીઆરઓ વિભાગની અખબારી યાદીમાં જણાવ્યું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY