રાણીતળાવમાં ગેરકાયદેસર બાંધકામનું ડીમોલીશન

0
31

સુરત, તા.૧૧
સેન્ટ્રલ ઝોનના કાર્યપાલક ઈજનેરની સૂચના અને માર્ગદર્શન હેઠળ સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવેલ વોર્ડ નં.૧૨, નોંધ નં.૩૧૨૪, રાણીતળાવ, ભાગળ વાળી મિલ્કતમાં સુરત મહાનગરપાલિકાના મંજુર કરાયેલ પ્લાન વિરૂદ્ધ બાંધકામ કરતા અત્રેથી તા.૧૦-૬-૨૦૧૯ના રોજ સેન્ટ્રલ ઝોનના શહેર વિકાસ વિભાગ, દબાણ ખાતાનાં સ્ટાફ તથા સુરત મહાનગરપાલિકાનાં સિક્યોરિટી સ્ટાફની મદદથી ડીમોલીશન કરવામાં આવેલ. જે અંતર્ગત પાર્કિંગવાળા ભાગમાં બનાવેલ દુકાનનું શટર દુર કરી આશરે ૫૫૦ ચો.ફુટ પાર્કિંગ ખુલ્લુ કરેલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY