બજાજ ફાઈનાન્સના નામે વધુ એક ઠગાઈ

0
23

સુરત, તા. ૩
બજાજ ફાઈનાન્સના નામે વધુ એક અોનલાઈન ઠગાઈ થઈ હતી. એ.કે. રોડ ધરમનગર સોસાયટીમાં રહેતા રત્નકલાકાર યોગેશ ધીરૂભાઈ નસિતને બજાજ ફાઈનાન્સ કસ્ટમર કેરના નામે ફોનકરનાર અજાણ્યા વ્યકિત બેન્ક ખાતાના વિગતો મેળવી આ અજાણ્યા વ્યકિતએ યોગેશભાઈના બેન્ક એકાઉન્ટમાંથી રૂ. ૪૦,૩૨૩ ઉપાડી લીધા હતા. યોગેશભાઈની ફરિયાદનોîધી વરાછા પોલીસે તપાસ હાથ ધરી છે આમ, ઓનલાઈન ઠગાઈના બનાવો વધતા જાય છે. તાજેતરમાં બજાજ ફાઈનાન્સના નામે બેન્ક એકાઉન્ટ હેક કરી રૂપિયા ઉપાડી લીધાની આ સાથે ત્રીજીï ફરિયાદ નોધાઈ હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY