આરકે વકીલ હાઈસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું

0
190

કોગ્રેસ અગ્રણી મગન માસ્તરે શાળા જીવનના સંસ્મરણો વાગોળ્યા
અંકલેશ્વર, તા.૩
હાંસોટ તાલુકાના ઈલાવ ગામ સ્થિત આર.કે. વકીલ હાઈસ્કૂલ દ્વારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સ્નેહ મિલન સમારોહનું આયોજન કરાયું હતું.
શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સંમેલનમાં કોગ્રેસ અગ્રણી અને ભૂતપૂર્વ વિદ્યાર્થી મગન માસ્તર, શાળાના આચાર્ય ચંદ્રકાંત ભટ્ટ સહિત મોટી સંખ્યામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્ના હતા. મગન માસતરે પોતાના શાળા જીવનના સંસ્મરણો વાગોળ્યા હતા. સાથે જ રાજ્યસભા સાંસદ અને અંકલેશ્વરના વતની અહેમદ પટેલની ગ્રાંટમાંથી શાળાને બે ક્લાસરૂમ ફાળવવાની જાહેરાત કરી હતી. જેને સૌએ વધાવી લીધી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY