સુરતમાં આયોજિત શૈક્ષણિક સેમિનારમાં શ્રીમતી પારેખનું બહુમાન

0
7

સુરત, તા.૯
અત્રે શૈક્ષણિક ક્ષેત્રમાં સામાજિક પ્રતિબદ્ધતા અને પ્રમાણિકતાની અનિવાર્યતા એ વિષય પર યોજાયેલા શૈક્ષણિક સેમિનાર દરમ્યાન અચલા એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ અમદાવાદના પ્રમુખ તેમજ ગુજરાત રાજ્ય પ્રૌઢ શિક્ષણ સંઘ, અમદાવાદના પ્રમુખ ડૉ. મફતલાલ પટેલના વરદ હસ્તે સુરતની કે.એસ. જાશી સ્કૂલમાં ૩૧ વર્ષ સુધી આચાર્યા તરીકે ફરજ બજાવી નિવૃત્ત થયેલા ભારતીબેન પારેખને રાજ્ય કક્ષાનો સારસ્વત એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો છે. આ તસ્વીરમાં ગુજરાત હિતરક્ષક સભા, અમદાવાદના પ્રમુખ ડૉ. અતુલભાઈ પાઠકજી ઉભેલા નજરે પડે છે. અત્રે એ નોધનીય ચે કે કે.એસ. જાશી સ્કૂલના આચાર્ય તરીકે નિવૃત્ત થયા બાદ ભારતીબેન પારેખ સી.જી.એસ. મહિલા વિદ્યાલય મંડળ સુરતના નિયામક તરીકે ફરજ બજાવી રહ્ના છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY