સુરત, તા. ૧૦
વરાછા પોલીસે ત્રણ જુગારીની ધરપકડ કરી રોકડા રૂ. ૧૬,૪૧૦ કબજે કર્યા હતા. અને ત્રણેય વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
વરાછા પોલીસે બાતમીના આધારે વરાછા રામક્રિષ્ણા સ્કૂલની બાજુમાં જુગાર રમતા ગબ્બર બાબુલાલ પ્રજાપતિ, વિનોદ સુદામા પ્રજાપતિ, મારૂતિ પ્રિતમસિંગ, પ્રજાપતિની ધરપકડ કરી રોકડા રૂપિયા ૧૬,૪૧૦ કબજે કરી વરાછા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



