સુરત,તા.૧૧
કરોડો રૂપિયાનું કૌભાંડ આચરીને વિદેશમાં બેઠેલા નિરવ મોદીને કસ્ટમ વિભાગે હાજર રહેવા આદેશ કર્યો છે. કસ્ટમ વિભાગે સુરતમાં ૩ યુનિટમાં કરોડોના ડાયમંડના કરોડોના ઓવર વેલ્યુએશન મામલે નિરવ મોદીને કસ્ટમ વિભાગે ૧૫ નવેમ્બર સુધી હાજર થવા આદેશ કર્યો છે.
સુરતની કોર્ટે હીરા વેપારી નીરવ મોદીને ટેક્સ ચોરીના એક મામલે ભાગેડુ જાહેર કર્યો. ડ્ઢઇૈંએ હીરાની આયાત પર લાગનાર કસ્ટમ્સ ડ્યૂટીની કથિત ચોરી કરવાને લઇને તેના વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
મુખ્ય જજ મેજિસ્ટ્રેટે ડિસેમ્બર ૨૦૧૪માં ડીઆરઆઇની મુંબઇના સ્થાનિક એકમ દ્વારા નીરવ મોદી વિરૂદ્ધ કેસ દાખલ કરાવવાના મામલે હીરા વેપારીને ભાગેડુ જાહેર કર્યો. ડીઆરઆઇ અનુસાર, સુરતમાં સ્થિત નીરવ મોદીની કંપનિઓ કથિતરીતે કસ્ટમ ડ્યૂટીની ચોરી સાથે સંકળાયેલ હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




