સુરત, તા.૧૨
જીવન જ્યોત ટ્રસ્ટ, અમરોલી સંચાલિત જે.ઝેડ. શાહ આર્ટસ એન્ડ એચ.પી. દેસાઈ કોમર્સ કોલેજ, અમરોલીમાં નર્મદા કિડની ફાઉન્ડેશન દ્વારા શુક્રવારને તા.૧૧-૧-૨૦૧૯ના રોડ કિડની અવેરનેસ પ્રોગ્રામનું આયોજન થયું હતું. જે પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે નર્મદા કિડની ફાઉન્ડેશન, સુરતના ચેરમેન ડૉ. ધનેશ વૈદ્ય સિન્ડીકેટ મેમ્બર વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત તેમજ ડૉ. કોમલ વૈદ્ય અને હિમાંશુભાઈ એપલ હોસ્પિટલ, ઉધના સુરતથી હાજર રહ્ના હતા. કોલેજના આચાર્ય ડૉ. કે.એન. ચાવડા તેમજ અમરોલી કોલેજના સ્ટાફ સભ્યો ઉદ્ઘાટન પ્રસંગે હાજર રહ્ના હતા. આ કાર્યક્રમનું સંચાલન ડૉ. ઝંખના પરમાર અને ડૉ. મંયક સોઢાએ કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



