દોઢ વર્ષનું બાળક પ્રાણી જાઈને તેના જેવો જ અવાજ કાઢી શકે છે !
અંકલેશ્વર, તા.૧૨
કેટલાક બાળકોની બુદ્ધિ પ્રતિભા જન્મથી જ તેજ હોય છે અને એના પેરેન્ટ્સને પણ આર્ય થાય છે. અંકલેશ્વરમાં આવો જ એક બાળક છે.
અંકલેશ્વર ગડખોલ પાટિયા વિસ્તારની શ્ીજી બાપા ટાઉનશીપમાં રહેતા મહેશ પ્રજાપતિ અને હીરલ પ્રજાપતિને સંતાનમાં શ્લોક નામે દીકરો છે. આ દીકરો હાલ માત્ર દોઢ વર્ષનો છે. તેમ છતાં તેની યાદશક્તિ એટલે તેજ છે કે એક જ વાર ફળ કે પ્રાણીને જુએ તો એ યાદ રહી જય છે. પ્રાણીનું નામ બોલો એટલે એ પ્રાણીનો અવાજ પણ કાઢી બતાવે છે. તેની આ પ્રતિભા અને યાદ શક્તિથી આસપાસના રહીશો પણ આર્ય અનુભવે છે. શ્લોકની માતા હીરલબેને જણાવ્યું હતું કે આટલી નાની વયમાં એની યાદશક્તિ જે રીતે ખીલી છે એ જોતાં એને અમે ઉચ્ચ અભ્યાસ માટે કટિબદ્ધ છીએ અને એને ગામના ક્ષેત્રમાં મોકલી એનો પ્રતિભાને ખીલવવા ઉત્સુક છીએ.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



