ઉન હળપતિવાસમાં ત્રણ જુગારી પકડાયા

0
11

સુરત, તા. ૧૨
ઉન ગામ હળપતિવાસમાં જુગાર રમતાં ત્રણ જણાંની સચીન જીઆઈડીસી પોલીસે ધરપકડ કરી હતી.
સચીન જીઆઈડીસી પોલીસે જુગાર રમત કિરણ મંગા રાઠોડ, ભીખા સોમાભાઈ રાઠોડ, મુકેશ રમણ રાઠોડની ધરપકડ કરી રોકડા રૂપિયા ૧૨૯૬૦ કબજે કર્યો હતા. પોલીસે તમામ વિરદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી. આમ ઉનગામ હળપતિવાસમાં જુગાર રમતાં ત્રણ જેટલા લોકોની સચીન જીઆઈડી પોલીસે રેડ કરી ધરપકડ કરી હોવાનું જાણવા મળે છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY