ઝાડમાં પતંગ દોરામાં પક્ષીઓ ફસાયા હોવાના સંખ્યાબંધ કોલ

0
12

પક્ષીઓને ઉગારી લેવા ફાયર બ્રિગેડની દોડાદોડી
સુરત, તા. ૧૭
ઉત્તરાયછણ પવૃ પૂર્ણ થયા બાદ શહેરમાં ઠેર-ઠેર પતંગની દોરી લટકતી હાલતમાં જોવા મળે છે આ દોરીમાં પક્ષીઓ ફસાઈ જવાનો બનાવો અંગે ફાયર વિભાગને વિવિધ વિસ્તારોમાંથી આજે પણ સંખ્યાબંધ કોલ મળી રહ્ના છે. ફાયર વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે સવાર પાંચ છ કોલપતંગની દોરીમાં પક્ષીઓ ફસાઈ જવાના મળ્યા છે. બનવાની જાણ થતા જ ફાયરની ટીમ સ્થળ ઉપર જઈ ઝાડ કેબલ વાયરની સાથે પતંગની દોરીની ગુલમાં ફસાયેલ મુંગા પક્ષીઓને બચાવવાની કામગીરી ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી છે. ફાયર વિભાગ અને નેચર કલબ દ્વારા શહેરીજનોને અપીલ કરવામાં આવી છે કે પતંગ ચગાવ્યા બાદ આમ તેમ પડેલ પતંગની દોરીન યોગ્ય નિકાલ કરવો. દોરીમાં સફાઈ જવાથી પક્ષીઓને ઈજા થતા મૃત્યુ થવાની સંભાવના વધારે રહે છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY