પીપલોદમાં ફોક્સ વેગનકારના શો રૂમમાંથી ૮ લાખની ઉચાપત

0
11

શો રૂમના કેશિયર અને ડ્રાઈવરની કરાયા
સુરત, તા. ૧૭
પીપલોદ ફોક્સવેગનનો કેશિયર અને ડ્રાઈવરે રૂપિયા આઠ લાખની ઉચાપત કરી હતી.
ઉમરા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પીપલોદ વિજય સેલ્સની બાજુમાં નવજીવન ઓટો સ્વેર પ્રા.લિ.ના ફોકસ વેગન કારના શો રૂમનો કેશિયર અમોલ ગજાનંદ વાનખેડે અને ડ્રાઈવર નિગમ બિપીન ચંદ્ર વશીએ રૂપિયા આઠ લાખની ઉચાપત કરી હતી. ફરિયાદમાં ણાવ્યા મુજબ આ બન્નેને આરોપીએ શો રૂમના કસ્ટમરો પાસેથી જમા લીધેલા ગાડી વેણના નાણામાંથી અમુક રકમો અને કેશબુકમાં ખોટી એન્ટ્રીઓ બતાવી કુલ્લે રૂપિયા આઠ લાખની ઉચાપત કરી હતી. આ બનાવ અંગે ધર્મેશ જગદીશ ચંદ્ર ઈજનેરે બન્ને આરોપી વિરુદ્ધ ઉમરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY