સ્પર્ધામાં ભાગ લેવા માટે એન્ટ્રીફોર્મ ભરી દેવા
સુરત, તા.૨૩
સુરત બેગાલ સ્પોટિગ યંગ આર્ટસ કલબ સુરત દ્વારા ડોલ્ફીન ક્લબ સુરત અને સુરતી મોઢવણિક યુવક મંડળ, અડાજણ, રાંદેર રોડ, સુરતના પંચમ ગ્રુપના સૌજન્યથી ૨૭મી જાન્યુઆરી ૨૦૧૯ સવારે ૧૧.૦૦ વાગ્યાથી દિલીપ પરેશ હોલ, ટી એન્ડ ટીવી સાર્વજનિક હાઈસ્કૂલ પાસે, નાનપુરા ટીમલીયાવાડ, અઠવાલાઈન્સ રોડ, સુરતમાં સવારે ૧૧.૦૦ વાગ્યાથી દેશ ભક્તિ, કોમી એકતા ગીત બપોરે ૨.૦૦ વાગ્યાથી સ્વીટ સિંગર સ્પર્ધાઓ યોજાશે. ભાગ લેવા હરિશ શાહ મો.નં.૯૪૨૬૧૦૪૫૬૨, પરેશ ભાટીયા મો.નં.૯૪૨૬૧૪૦૭૧૮, મોહિન મલિક મો.નં.૯૪૦૮૭૬૬૧૧૬, મોરકસ સ્ટ્રીટ ઝાંપાબજાર સુરત, રવિકુમાર અલગ મો.નં.૯૮૪૧૧૧૬૦૧, બી.ટી.ફોટો ૯૮૨૫૦૫૪૩૦૦ અથવા બેસ્ટ બેકરી ભાગળ બજાર સુરત પાસેથી પ્રવેશ પત્ર ૨૩મી જાન્યુઆરી સુધીમાં ભરી જવા જણાવાય છે. ત્રણે ગીત સ્પર્ધાઅોના ૩૦ વિજેતાઅોને ટ્રોફીઓ અને પ્રમાણપત્રો અપાશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



