સુરત શહેરમાં ઉત્તર દિશા તરફથી પવન ફૂંકાતા મળસ્કે ઠંડીનો ચમકારો

0
10

સુરતમાં ૨૧ અને નવસારીમાં ૧૪ ડિગ્રી લઘુત્તમ તાપમાન
સુરત, તા. ૨૯
શહેર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ધીમી ગતિએ શિયાળો જામી રહ્ના છે. જિલ્લાના આંતરિયાળ ગામડાઅોમાં મળસ્કે ફૂલગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્ના છે. આજે ઉત્તર દિશાથી પવન ફૂંકાતા આગામી દિવસોમાં શહેરમાં પણ તાપમાન ઘટે તેવી શક્યતા છે.
સુરત હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ દક્ષિણગુજરાતમાં ધીરે ધીરે ન્યૂનત્તમ તાપમાનનો પારો ગગડી રહ્ના છે. આજે સવારે શહેરનું ન્યુનત્તમ તાપમાન ૨૧.૩ ડિગ્રી નોîધાયુ, હવામાં ભેજનું પ્રમાણ ૫૩ ટકા અને હવાનું દબાણ ૧૦૧૫ મીલીબાર નોîધાયું છે. શહેરમાં ઉત્તર દિશાથી કલાકના ૨ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્ના છે. ગતરોજ શહેરનું ન્યુનત્તમ તાપમાન ૨૨ ડિગ્રી નોîધાયું હતું. જેમાં આજે ૧ ડિગ્રીનો ઘટાડો નોîધાયો છે.
નવસારી હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગતરોજ ન્યુનત્તમ તાપમાન ૧૬ ડિગ્રી નોîધાયું હતું. જેમાં આજે સડસડાટ ૨ ડિગ્રીનો ઘટાડો થતા આજે ૧૪ ડિગ્રી ઠંડીનોîધાઈ હતી. દક્ષિણ ગુજરાતમાં ધીરે ધીરે ઠંડીનું જાર વધી રહ્નાં છે. ઉત્તર દિશાથી પવનની ગતિ નોîધાતા આગામી દિવસોમાં શહેરમાં પણ તાપમાનનો પારો ગગડે તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY