જીઆવ ખાતે કપંનીના કેમિકલ્સ કચરાના નિકાલ કરવાના પ્લાન્ટને બંધ કરી દેવાની માંગણી સાથે કાંઠા વિસ્તાર પરિવર્તન ટ્રસ્ટના આગેવાનોએ આજે કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતું.

0
35

 

સુરતમાં જુદા જુદા બે સ્થળે તસ્કરો ત્રાટક્યા
સુરત, તા.૨૪
શહેરમાં ચોરીના બે બનાવમાં રૂ.૭૦ હજારની મતા ચોરાઈ હતી.
પ્રથમ બનાવમાં પુણા સીતાનગર ચોકડી પાસે આવેલ મહાદેવ મોબાઈલની દુકાનમાંથી અજાણ્યા વ્યક્તિએ મોબાઈલ ફોન કિંમત રૂ.૭૦૦૦ની ચોરી કરી ગયો હતો. બનાવ અંગે દુકાન માલિક કિશોર હકાભાઈ ઝીંઝાળાએ પુણા પોલીસ મથકે ફરિયાદ નોધાવી હતી.
બીજા બનાવમાં પાલનપુર પાટીયા ગુ.હા. બોર્ડના એક ઘરમાંથી અજાણ્યા ચોર રોકડા, સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા ૧૩૦૦૦ની મતા ચોરી ગયા હતા. બનાવ અંગે ઘર માલિક પ્રદીપ નટવરલાલ શાહે રાંદેર પોલીસ મથકે ફરિયાદ નોધાવી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY