શ્રી સુરત મોઢવણિક પંચના ઉપક્રમે સરકારી યોજના સેમિનાર યોજાયો

0
27

વિવિધ સરકારી યોજનાઓના લાભો માટે પરિવારોને ફોર્મ પણ ભરી દેવાયા
સુરત, તા.૨૪
શ્રી સુરતી મો.વ.સ. પંચ દ્વારા આયોજિત સહકારી વિવિધ યોજનાઅોની માહિતી આપી જરૂરીયાતમંદો પાસે ફોર્મ ભરાવ્યા હતા. આમા લગભગ ૪૦૦ થી ૫૦૦ જેટલી વ્યક્તિઅો જેવા કે વિધવા, ત્યકતા, નિરાધાર વૃદ્ધો તથા મા અમૃત યોજના માટે તથા વાત્સલ્ય કાર્ડ માટે એક મીટિંગનું આયોજનï રવિવારે સવારે તા.૨૦-૧-૨૦૧૯ ૯ વાગ્યે વી.આર. ખાટીવાલાï જ્ઞાતિ પંચની વાડી રૂઘનાથપુરા સુરતના સ્થળે એક સુંદર આયોજન થયું હતું .
પ્રથમ તો લાભ લેનાર દરેક વ્યક્તિને વિવિધ સરકારી સહાયની માહિતી વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. લગભગ આઠ થી દસ ટેબલ પર વિવિધ સહાયની યોજના વિશે જુદા જુદા ફોર્મ ભરી તથા સરકારી કાયદા મુજબ પુરતા પુરાવા ફોર્મ સાથે સામેલ કરાવવામાં આવ્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY