સુરત, તા.૨૪
છેલ્લા કેટલાક વર્ષની જેમ આ વર્ષે પણ ડો. શ્યામા પ્રસાદ મુખર્જી લેક ગાર્ડનમાં કતારગામ ધ્વજવંદન કાર્યક્રમ સવારે ૭ વાગ્યે લેક ગાર્ડનના પટાંગણમાં યોજવામાં આવનાર છે. ખાસ કરીને ગાર્ડનમાં ચાલવા આવનાર અનેકતાને એકતામાં બદલવા માટે આવા રાષ્ટ્રીય ઉત્સવ ઉજવાય છે.
ઉપરોક્ત તમામ આવા જાહેર કાર્યક્રમો લેક ગાર્ડન મોનિ*ગ વોકર ગ્રુપ, યોગા ગ્રુપ, એરોબિક ગ્રુપના સહકારથી થાય છે. ઉપરોક્ત માહિતી મોનિ*ગ વોકર ગ્રુપના વડીલ મનસુખભાઈ મોણપરા તથા પત્રકાર તથા સામાજિક કાર્યકર મહેશ આઈ. ડોક્ટરના સંયુક્ત નિવેદનï દ્વારા દરેક વ્યક્તિએ આ દેશના ઉત્સવમાં ભાગ લેવા ભાવભયુ* આમંત્રણ પાઠવીએ છીએ.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




