બીમારીથી ત્રસ્ત યુવકે કરેલી આત્મહત્યા

0
9

સુરત, તા.૨
નવસારી નજીક આવેલા અડદા ગામે રહેતા શ્રમજીવીએ અસ્થિર મગજની બીમારીથી કંટાળી જઈ ઘરમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર નવસારી તાલુકાના અડદા ગામે રોડ ફળીયામાં રહેતાં જીતુભાઈ ગુલાબભાઈ હળપતિ ઉ.વ.૪૫ ખેત મજૂરી કામ કરતા હતા અને તેઅો છેલ્લા કેટલાક સમયથી અસ્થિર મગજની બીમારીથી પીડાઈ રહ્ના હતા ગઈકાલે તેમણે પોતાના ઘરમાં અસ્થિર મગજની બીમારીથી કંટાળી જઈને ઘરમાં છતના લાકડા સાથે સાડી બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. જે અંગે તેના પરિવારને જાણ થતા ભારે આક્રંદ કયુ હતું. આ બનાવ અંગે નવસારી રૂરલ પોલીસમાં કિશોરભાઈ રમેશભાઈ હળપતિ રહે. રોડ ફળીયા, અડદા ગામ, તા.જિ. નવસારીએ ફરિયાદ નોîધાવી હતી. જે અંગેની વધુ તપાસ હે.કો. જીજ્ઞેશભાઈ રઘુનાથ કરી રહ્ના છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY