એડવોકેટ રાજેશ નાગજીભાઇ દુધાત વરાછા બી ઝોન માં ૨૦૦૪ થી નિષ્કામ સેવા આપતા ૨૦૧૬ માં પ્લાટુન કમાન્ડર ની રેક ટેસ્ટ ઉર્તીણ કરી હતી., અને હજુ પણ માનવતા વાદી સેવા કાર્યો કરશે.જે સંદર્ભે તા. ૦૩/૦૨/૨૦૧૯ ની પરેડ દરમિયાન જિલ્લા કમાન્ડન્ટ ડો. પ્રફુલભાઈ શિરોયા તથા ઝોન ઓફિસર કમાન્મિ જે.આર.રામન ના હસ્તે તેઓને રંક પહેરાવી અભિનંદન પાઠવ્યા હતા.સાથે એન.સી.ઓ. ડી.બી.દેવરે, વી.ઝેડ. રાઠોડ,અને એસ.ઢી.લોનારી હાજર રહયા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




