સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા કોનું કોનું સન્માન કરાયું….

0
33

સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા માર્ગ સલામતી સપ્તાહના શુભારંભ કાર્યક્રમ ટાણે ઉપસ્તિથ સૂરત શહેર પોલીસ કમિશનર સતીષ શર્મા સાહેબ તેમજ વણકર સમાજના મંત્રી અને બી.જે.પી પ્રદેશના ડેલીગેટ ભરત મર્ચન્ટ સાહેબનૂં સન્માન કરતા પોલીસ વિભાગ અને વણકર સમાજ સહીત બીજેપી કાર્યકરોમાં આનંદની લાગણી જોવા મળી હતી

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY