મિલમાં લાગેલી આગમાં ચાર કમદારો મૃત્યુ પામ્યા હતા
સુરત, તા. ૦૬
પલસાણાના બગુમરા ગામે ઈગલ ફાયબર પ્રા.લિ. ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં ચાર કમદાર મૃત્યુ પામ્યાની ઘટનામં પલસાણા પોલીસે મિલના માલિકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. આઠ આઠ વર્ષથી ફેક્ટરની લાયસન્સ પગાર આ ફેક્ટરી ધમધમતી હતી.
પલસાણા પોલીસ સૂરના જણાવ્યા મુજબ ગત તા. ૨૪મી જાન્યુઆરીના રોજ બગુમર ગામ ખાતે આવેલ ઈગલ ફાયબર પ્ર.લિ.મં ભીષ્ણ આગ લાગી હતી. જેમાં કમદાર મનોજ કુમાર હિરાલાલ પાસવાન, રિન્કુ મુન્ના રવત, અમોલ મહેન્દ્રસિંગ ચૌહાણ, રમેશ બુધ્ધિમાન રવતનું દાઝી જતાં મૃત્યુ થયું હતું. પોલીસ તપાસ દરમિયાન આ ફેક્ટરી ૨૦૧૧થી ફેક્ટરી લાયસન્સ વગર ચાલતી હતી. તેમજ ફાયર સેફટીના પૂરતી સાધનો પણ ન હતા. ફેક્ટરીના મલિકો વલ્લભ સત્યનારયણ ભંડર, રાધેશ્યામ, ભવરલાલ જાજુ, શૈલેષ્ક્ષ ઘનશ્યામ જાજુની વિરુદ્ધ પલસાણા પોલીસે ઈ.પી.કો. કલમ ૩૦૪ (અ), ૩૩૭, ૪૨૭, ૧૧૪ ફેક્ટરી એકટ ૧૯૪૮ની કલમ ૯૨ મુજબ ગુનો દાખલ કરી કયદેસરની કર્યવાહી હાથ ધરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




