લોન કેસમાં ફસાવી દેવાની સાસરિયાની ધમકી

0
10

સુરત, તા. ૦૬
લોન કેસમાં ફસાવી દેવાની ધમકી આપનાર સાસરિયા સામે પરિણીતાએ ફરિયાદ નોંધાવી હતી.
અડાજણ પોલીસ સૂત્રોના જણાવ્યચા મુજબ ફરિયાદી પરિણીતાએ પતિ રવિકુમાર રમેશ ચંદ્ર બડે સામે દિલ્હીમાં છૂટાછેનો કેસ કર્યો હતો. જે અંગે સમાધાન પણ બાદ આરોપી રવિકુમાર ઉશા રમેશચંદ્ર, રમેશ ચંદ્ર બડે પોતાના મિત્રોને મોકલીને લન કેસમાં ફસાવી દેવાની ધમકી આપી ત્રાસ ગુજાર્યો હતો. બનાવ અંગે અડાજણ પોલીસે ફરિયાદ નોંધી તનપાસ હાથ ધરી છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY