બેગાલ આર્ટસ ક્લબ દ્વારા બેસ્ટ સીંગર સ્પર્ધાનું આયોજન

0
6

તા.૩જી માર્ચે સ્પર્ધા યોજાશે
સુરત, તા.૯
બેગાલ સ્પોટીંગ યંગ આર્ટસ ક્લબ સુરત આયોજિત પંચમ ગ્રુપ સુરત પ્રગતિ જનસેવા ચેરીટેબલ ટ્રસ્ટ સુરત પ્રાયોજીત બેસ્ટ સિંગર ગીત સવારે ૧૧ વાગ્યાથી બેસટ લેડી સિંગર ગીત/બેસ્ટ ડુએટ-ગ્રુપ સીંગર્સ ગીત સ્પર્ધાઓ બપોરે બે વાગ્યાથી ત્રીજી માર્ચ ૨૦૧૯ રવિવારે બેગાલ સ્પોટિંગયંગ આર્ટસ ક્લબ સુરતનું ૪૯મું સ્ïનેહમિલન પ્રસંગે દિલીપ પરેશ હોલ, ટીએનટીવી સ્કૂલ ટીમલીયાવાડ નાનપુરા સુરતમાં યોજાશે.
ભાગ લેવા મોહિન મલિક, મો.૯૯૨૫૫૦૮૬૪૦, મોરકસ સ્ટ્રીટ ઝાંપાબજાર સુરત, હરીશ શાહïપ્રમુખ મો.૯૪૨૬૧૦૪૫૬૨, પરેશ ભાટીયા મો.૯૪૨૬૧૪૦૭૧૮, રવિકુમાર અગલ મો.૯૮૨૪૧૧૧૬૦૧, અનિલ દલાલ મો.૯૮૨૫૧૨૭૪૮૮નો સંપર્ક કરવા જણાવાયુ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY