ભાભીની છેડતી કરી પરિવારે ઘરે જઈ દિયરને માર માર્યો

0
35

પુણા ગામમાં ઘરે હુમલો કરનાર ત્રણ વિરૂદ્ધ ફરિયાદ
સુરત, તા. ૧૬
પુણા ગામમાં ભાભીની છેડતી કરનાર પરિવાર સાથે આવી ઘર ઉપર હુમલો કરી દિયરને માર માર્યાનો બનાવ પુણા પોલીસ મથકે નોંધાયો હતો.
પૂણા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પુણા ગામ વિક્રમ નગર વિભાગ-૪માં રહેતા સાગર વિજય પાઘડી એ ફરિયાદીની ભાભીની છેડતી કર્યા બાદ પરિવારના સભ્યો વિજય પીઘડાળ, જોશનાબેન પીઘડાળ સાથે ફરિયાદીના ઘર ઉપર હુમલો કરી ફરિયાદીને માર માર્યાનો બનાવ બન્યો હતો. બનાવ અંગે પુણા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. આમ ભાભીની છેડતી કરતા પરિવારે ઘરે જઈ દિયરને માર માર્યાની ફરિયાદ પૂણા પોલીસ મથકે નોîધાવવા પામી છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY