સુરેન્દ્રનગર માનવ મંદિર પાસે મુળચંદ રોડ ઉપર નવા બનતા મકાનના પરપ્રાંતિય ઈંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડતી સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ

0
48

પોલીસ અધિક્ષક સુરેન્દ્રનગરે જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિ સનદતર બંધ કરવા સુચના આપતા એલ.સી.બી પોલીસ પોલીસ ઇન્સ્પેકટર એન. કે. વ્યાસ સાહેબ નો ના માર્ગદર્શન હેઠળ એલસીબી હેડ કોન્સ્ટેબલ તથા ધર્મેન્દ્રસિંહ વાઘેલા તથા તથા તથા તથા પોલીસ કોન્સ્ટેબલ અજીત સિંહ સોલંકી તથા ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ કિસ્સો રાઠોડ તથા ચમનલાલ પટેલ વિગેરે એલસીબી સ્ટાફના માણસો સુરેન્દ્રનગર સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ મા હતા તે દરમ્યાન ટ્રાંફિક પો. કો. કિશનચન્દ્ર રાઠોડ નાઓએ મળેલ બાતમી આધારે હકીકત આધારે પ્રોહીલિસ્ટડ બુટલેગર દિનેશભાઇ ધનસુખભાઈ જરવરિયા ના સુરેન્દ્રનગર, માનવ મન્દિર પાસે, મૂળચંદ રોડ ઉપર નવા બનતા મકાનના ભોંયરા માંથી ગેર કાયદેસર પર પ્રાંતીય ઈંગ્લીશ દારૂ ની અલગ અલગ બ્રાન્ડ ની નાની મોટી બોટલ નન્ગ 768 તેની કિંમત રૂ. 1,77,600/- નો મુદામાલ રાખી રેઇડ દરમિયાંન મજકુર ઈસમ પોલીસને જોઈ ગયેલ હોય આ અંગે સુરેન્દ્રનગર સીટી બી.ડીવી. પોલીસ સ્ટેશન મા પ્રોહીબિશનનો ગુન્હો રજી કરાવેલ છે અને મજકુર ઈસમ ને પકડી પાડવાની તજવીજ ચાલુ છે.
આ મજકુર ઈસમ દિનેશભાઇ ધનસુખભાઈ જરવરિયા અગાઉ ઈંગ્લીશ દારૂ તથા મારામારી તેમજ ખૂન ના ગુનામા સન્ડોવાયેલ છે.

રિપોર્ટર દિપકસિંહ વાઘેલા લીંબડી સુરેન્દ્રનગર

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY