સુરેન્દ્રનગર માં આંખલા ના આંતક થી 1 વ્યક્તિનો લીધો ભોગ

0
73

સુરેન્દ્રનગર શહેર માં સર્વોદય સોસાયટી ના ડોકટર પીજી દોશી ના મકાન પાસે તલાટી પ્રવીણ ભાઇ ડગલી ઉમર વર્ષ 59 રહે તેઓે સોજ્યન પાકઁ મા રહેછે પ્રવીણ ભાઇ ને આખલા અે પછાડી ને છુંદી નાખીયા અેમના ફેફસાં અને પાંસળી ભાંગી નાખી અને માથાં ઉપર પગ મારીયા અેમાં બન્યું અેવે પ્રવીણભાઈ અેમના દીકરા ના દીકરા ને બાલમંદિર મુકવા ગયા હતા જયારે મુકીને આવતા હતા ત્યારે ડોક્ટર પીજી દોશી ના ઘર પાસે સર્વોદય સોસાયટી પાસે જતા હતા તેમને પાછળ થી આખલા અે પછાડીને આખલો અેના આગળ ના પગ વડે બેફામ થઇ ને મારવા લાગીયો અેમને ટીબી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા અે પછી અમદાવાદ લઇ જવામાં આવ્યા ગઈ કાલ રાત્રે તેમનુ મરણ થયુ આ બનાવ ગઈ કાલે સાંજે 7 વાગે બનીયો આખલા ના આતંકે અેક નો જીવ લીઘો રાહદારીઓ અે ઘ્યાન રાખવુ આંખલા નો બહુ ત્રાસ છે.

રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
લીંબડી.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY