પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક એમ.એસ.ભરાડા તેમજ જે.એન.પંચાલ
ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક ભુજ વિભાગ ને આપેલ પ્રોહીબિશન જુગાર ની બદી નાબુદ કરવા સુચના આપેલ જે અનુસંધાને ભુજ બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેકટર વી.બી.કોઠીયાના માર્ગદર્શન મુજબ ભુજ શહેર બી-ડીવીજનના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટોલિંગમા હતા તે દરમ્યાન હેડ કોન્સટેબલ પંક્જકુમાર તથા મયુરસિંહ જાડેજા ને બાતમી મળેલ કે ભુજ જી.કે.જનરલ હોસ્પીટલના ગેટ બહાર રોડ પાસેના ડીવાઇડર પર એક ઇસમ નામે નરેંદ્રગીરી ઉર્કે મુન્નો મહેશપુરી ગોસ્વામી રહે.રામકૃષ્ણ કોલોની મકાન.નં.૧૫ ભુજ ને વરલી મટકાનો જુગાર રમાડતો હોય જે જગ્યાએ રેડ કરતા રોકડા રૂ.૧૧૪૦/- તથા એક ડાયરી અને એક બોલપેન તથા મોબાઇલ ફોન નંગ.ર કિમત.રૂ.૪૦૦૦/- કુલ રૂ.૫૧૪૦/- ના મૃદામાલ સાથે પકડી પાડી જુગારધારા કલમ ૧૨(અ) મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
રીપોર્ટ: બિમલ માંકડ 78746 35092 ધર્મેશ જોગી 98791 87080
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"





