લીંબડી કોલેજ માં પ્રોફેસર ની સંખ્યા વધારે ન હોવાથી સુરેન્દ્રનગર જિલ્લા NSUI દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું..

0
24

સુરેન્દ્રનગર જિલ્લા NSUI દ્વારા લિંબડી ખાતે આવેલ સખિદા આર્ટસ કોલેજ મા પ્રોફેસર ની અછત પુરી કરવા આવેદન આપ્યું જેમાં રવિકુમાર મકવાણા, મયુરસિંહ જાડેજા, સંજયભાઈ જાદવ, વિશાલભાઇ ભરવાડ, દિવ્યરાજસિંહ રાણા, જીગ્નેશભાઇ ભરવાડ, ઇલેશભાઇ ખાંદલા, જયવિરસિંહ જાલા સહિત અનેક વિર્ધાથી હાજર રહ્યા.

રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
લીંબડી.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY