સુરેન્દ્ર નગર જિલ્લામાં સભા સરઘસબંધી

0
55

સુરેન્દ્ર નગર જિલ્લામાં હાલની પરિસ્થિમતિને ધ્યાયને લઇ કાયદો અને વ્ય્વસ્થાશની પરિસ્થિ્તિ સારી રીતે જળવાઇ રહે તે માટે સુરેન્દ્રકનગરના અધિક જિલ્લા‍ મેજીસ્ટ્રેટ ચંદ્રકાંત પંડયાએ તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા સુરેન્દ્રરનગર જિલ્લાના સમગ્ર વિસ્તાશરમાં તા.૧૧/૫/૨૦૧૮ સુધી નગરપાલિકા વિસ્તાારમાં, સંબંધિત સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ તથા ગ્રામ્ય વિસ્તારમાં મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટની અગાઉથી મંજૂરી મેળવ્યા સિવાય પાંચ કે વધુ માણસો એકઠા થવા તથા સભા સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.
આ પ્રતિબંધ લગ્નસના વરઘોડા – સ્મરશાનયાત્રા તથા શોભાયાત્રાની પૂર્વ મંજૂરી લીધેલ હશે તે શોભાયાત્રાને લાગુ પડશે નહીં. આ પ્રતિબંધક હુકમનો ભંગ કરનાર વ્યરક્તિ દંડ અને શિક્ષાને પાત્ર થશે.

રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા, લીંબડી
મો. ૯૮૨૫૫ ૯૧૩૬૬

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY