સુરેન્દ્ર નગર જિલ્લા ના લીંબડી તાલુકાના પાંદરી ગામમાં જળ સંગ્રહ અભિયાન અંતર્ગત ગામના તળાવો ઉંડા ઉતારવામાં આવી રહયા છે. ગામના રહીશોએ જણાવ્યું હતું કે સરકારશ્રીના આ અભિયાનથી તળાવોમાંથી નિકળનાર માટી ખેડૂતોને કોઇપણ જાતના પૈસા કે રોયલ્ટી વિના આપતી હોવાથી ખેડૂતોનું હિત ધ્યાને રાખી સરકારે સંવેદનશીલ નિર્ણય લેતા ખેડૂતો માટે ઉપયોગી બનશે. સાથો સાથ વરસાદી પાણીનો તળાવમાં સંગ્રહ થશે તેથી પાણીના તળ પણ ઉચા આવતા ફાયદો થશે.
રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
લીંબડી ( જી.સુરેન્દ્રનગર)
મો. ૯૮૨૫૫ ૯૧૩૬૬
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"