સુશાંત સિંહ રાજપુતે કર્યું છે એન્જિનીયરીંગમાં, AIEEEમાં મેળવ્યો હતો ૭મો નંબર..!!

0
5

મુંબઈ,તા.૧૫
બોલીવુડનાં ઘણા એક્ટર્સ એવા છે જેઓ એન્જિનીયરીમાંથી એક્ટર બન્યા છે. અભિનેત્રી કૃતિ સેનન એન્જિનીયર છે. તેણે દિલ્લીનાં જેપી ઇન્સટિયૂટૂટ આૅફ ઇન્ફર્મેશન ટેક્નોલોજીથી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કામ્યૂનિકેશનમાં બી.ટેકની ડિગ્રી લીધી છે. ‘પ્યાર કા પંચનામા’ ફિલ્મથી ફેમસ થયેલા અભિનેતા કાર્તિક આર્યન પાસે ડિગ્રી અને ડિપ્લોમાં છે. ગ્વાલિયરનો કાર્તિક મુંબઈમાં એન્જિનીયરીંની સાથે સાથે એક્ટિંગ કાર્સ પણ કરી રહ્યો હતો.
તો પોતાની એક્ટિંગથી ફેન્સનાં દિલ પર છવાયેલા એક્ટર આર. માધવન પાસે ઇલેક્ટ્રોનિક્સમાં ડિગ્રી છે. પાકિસ્તાનનો જાણીતા એક્ટર ફવાદ ખાને લાહોરની નેશનલ યૂનિવર્સિટી આૅફ કામ્પ્યૂટર એન્ડ ઇમ‹જગ સાયન્સથી ટેલિકામ એન્જિનીયરીંગમાં બેચલરની ડિગ્રી મેળવી છે. બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપુતે દિલ્લી ટેક્નિકલ એન્જિનીયરીંગમાંથી મિકેનિકલ એન્જિનીયરીંગની ડિગ્રી મેળવી છે. એટલુ જ નહીં, આૅલ ઇન્ડિયા એન્જિનીયરીંગમાં એન્ટ્રેંસ એક્ઝામમાં ભારતમાં ૭મો નંબર મેળવ્યો હતો.
સોનૂ સૂદે નાગપુરની યશવંતરાય ચૌહાણ કાલેજથી ઇનેક્ટ્રોનિક્સ એન્જિનીયરીંગમાં ડિગ્રી મેળવેલી છે. તો હાલમાં પોતાની એક્ટિંગને કારણે ચર્ચામાં રહેતા અભિનેતા વિકી કૌશલે પણ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ટેલિકોમ્યૂનિકેશનમાં એન્જિનીયરીંગ કર્યું છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY