દુકાનમાંથી ૧.૭૦ લાખના મોબાઈલ ફોન ચોરાયા

0
47

સુરત, તા. ૧૫
સુરત શહેરના પરવત ગામ ગાયત્રી નગરમાં આવેલી મોબાઈલ ફોનની દુકાનના શટર તોડી અજાણ તસ્કરો રૂ. ૧,૭૦,૪૩૨ની કિંમતના ૧૭ મોબાઈલ ફોન ચોરી કરી ગયા હતા.
દુકાન માલિક વિજયભાઈ રમાભાઈએ લીંબાયત પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે ચોરીની ફરિયાદ નોîધી તપાસ હાથ ધરી છે. રાત્રિ સમયે દુકાનનું શટર તોડી મોટી રકમના મોબાઈલ ફોન તસ્કરોઉઠાવી જતા સ્થાનિક પોલીસ દારા રાત્રિ સમયે કરવામાં આવતા પેટ્રોલિંગ અંગે પણ સવાલો ઉઠવા પામ્યા છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY