ન્યુ દિલ્હી,તા.૯
ભારતના વિદેશમંત્રી સુષમા સ્વરાજએ સિરિયા યાત્રા ટાળી છે. વિદેશ મંત્રી આગળના અઠવાડિએ સીરિયા જવાના હતા.પરંતુ વધતા તણાવના કારણે તેમની યાત્રા રદ કરવામાં આવી છે. આની માહિતી વિદેશ મંત્રલાયના પ્રવકતા રવીશ કુમારે આપી હતી.
વિદેશ મંત્રલયના પ્રવકતાએ કહ્યું કે સીરિયાની સરકાર સાથે વિચાર-વિમર્શ બાદ સુષમા સ્વરાજની યાત્રાની નવી તારીખ જાહેર કરવામાં આવશે. સીરિયામાં વર્તમાન સ્થિતિના કારણે યાત્રા રદ કરવામાં આવી
રુસી સેનાએ અમેરિકાની સેનાને ચેતાવણી આપી કે તેઓ દક્ષીણી સીરિયામાં કોઈ પણ સૈન્ય અભિયાનમાં સામેલ ના થાય. ભારતે બધા પક્ષોને સંયમ રાખવાની અપીલ કરી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





