સુરત, તા. ૧૭
દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમ આ વર્ષે ચોમાસાની સિઝન પૂર્ણ થાય ત્યાં સુધી માત્ર ૪૮ ટકા જેટલો જ ભરાયો છે. ઉપરવાસમાં વિધિવત રીતે ચોમાસાનો વિદાય થતા આગામી દિવસોમાં સિંચાઈનારીસમસ્યા વિકટ બનશે.
સુરત સિંચાઈ વિભાગના સૂત્રો દ્વારા મળતીમ ાહિતી મુજબ ઉકાઈ ડેમના ઉપરવાસમાં છેલ્લા ૧૦-૧૨ દિવસથી વરસાદનો સતત વિરામ છે સપ્ટેમ્બર મહિનાના પ્રથમ પખવાડિયા બાદ એટલે આજથી ચોમાસાની વિધિવત વિદાય થઇ છે. ઉકાઈ ડેમની ભયજનક સપાટી ૩૪૫ ફૂટની સામે આજે ડેમની સપાટી ૩૧૭.૮૦ ફૂટ નોîધાઈ છે. ઉકાઈ ડેમ આજનારિ સ્થિતિએ ૪૮ ટકા ભરાયો છે આગામી દિવસોમાં વરસાદની શક્યતા અોછી જણાતા ઉકાઈમાં હવે નવી આવકની શક્યતા અોછી છે. ઉકાઈ ડેમમાં હાલ દક્ષિણ ગુજરાતની પીવાના પાણીની જરૂરિયાત સંતોષવા પૂરતો પાણીનો જથ્થો ઉદ્યોગો અને સિંચાઈ માટે મુશ્કેલી સર્જાશે. આગામી સિઝનમાં સિચાઈ મટે રોટેશન નક્કી કરી પાણી કાપ મૂકાશે ઉદ્યોગો માટે પાણી આપવું મુશ્કેલ બનશે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




