પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષક ભુજ વિભાગની સુચનાથી મુન્દ્રા પોલીસ સ્ટેશન દ્રારા પ્રોહીબીસન ના ગુનાઓમાં પકડાયેલ રામ ઉર્ફે મોજ કરશન ગઢવી રહે.વવાર તાલુકો મુન્દ્રા વાળા વિરુધ્ધ અત્રેથી હદપારી ની દરખાસ્ત તૈયાર કરી સબ ડીવીઝન મેજીસ્ટ્રેટ મુન્દ્રા તરફ મોકલાવતા મજકુર ઇસમને કચ્છ,બનાસકાઠા,પાટણ,રાજકોટ,મોરબી,સુરેન્દ્રનગ૨ જીલ્લા માંથી એક વર્ષ માટે હદપાર કરવા અંગે સબ ડીવીઝન મેજીસ્ટેટ મુન્દ્રા ને હુકમ કરેલ હોઇ અને મજકુર ને હદપારી હુકમની બજવણી કરી છ જીલ્લા માંથી હદપાર કરવામાં આવેલ હોઇ જે મજકુર હદપાર હોવા છતાં મુન્દ્રા શકિતનગર ખાતે હોવાની હકિકત મળતા મજકુર ને મુન્દ્રા શકિતનગર ખાતેથી પકડી પાડી સબ ડીવીઝન મેજીસ્ટેટ મુન્દ્રા ના હદપારી ના હુકમ નો ભંગ કરેલ હોઇ મજકુર વિરુધ્ધ જી.પી.એકટ કલમ ૧૪૨ મુજબ ની કાર્યવાહી કરવામાં આવેલ છે અને મજકુર કેફી પીણુ પીધેલ મળી આવેલ હોઇ જે અંગે નો પણ કેસ કરવામાં આવેલ છે આ કામગીરી માં મુન્દ્રા પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સપેક્ટર એમ.એન.ચૌહાણ સાથે સ્ટાફ ના એ.એસ.આઇ.નારણ રાઠોડ પોલીસ હેડ કોન્સટેબલ વાલાભાઇ ગોયલ,રવજીભાઇ બરાડીયા પોલીસ કોન્સટેબલ ખોડુભા ચુડાસમા,જયપાલસિંહ જાડેજા વિગેરે જોડાયેલ હતા.
રિપોર્ટ : બિમલ માંકડ 78746 35092 ધર્મેશ જોગી 98791 87080
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






