સુરત, તા. ૧૮
શહેર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ગત બે દિવસથી ફરી ગરમીનું પ્રમાણ વધ્યુ છે ગતરોજ અધિકત્તમ તાપમાન ૩૮ ડિગ્રી નોંંધાયું હતું જે આજે યથાવત રહે તેવી શક્યતા છે.
સુરત હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ શહેરનું અધિકત્તમ તાપમાન ગતરોજ ૩૮ ડિગ્રી નોîધાયું હતું. સવારે ન્યુનત્તમ તાપમાન ૨૫.૬ ડિગ્રી નોîધાયું. હવામાં ભેજનું પ્રમાણ ૮૬ ટકા અને હવાનું દબાણ ૧૦૧૩ મીલીબાર નોîધાયું છે. શહેરમાં સવારથી જ પવનની દિશા મંદ પડી છે. આજે સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમીનો પારો સતત વધી રહ્ના છે. સાંજ સુધી શહેરમાં અધિકત્તમ તાપમાનનો પારો ૩૮ ડિગ્રીની આસપાસ રહે તેવી શક્યતા છે. શહેરમાં દિવસે અસહૃય ગરમી અને મળસ્કે ઠંડા વાતાવરણનો અનુભવ થઈ રહ્ના છે. આગામી દિવસોમાં દિવસ નાના થશે અને તાપમાનમાં ઘટાડા સાથે ઠંડીનું પ્રમાણ ઉત્તરોત્તર વધશે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



